Published on 2018-12-06 ARVALLI

ભાવિ પેઢીને સંસ્કારવાન બનાવવા આપણી સંસ્કૃતિમાં સોળ સંસ્કારો નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.સંસ્કારો ના માધ્યમથી ગર્ભ થી મૃત્યુ સુધી માનવીય જીવન ના 16 તબક્કાઓમાં ષોડષ સંસ્કારો કરવવા ઋષિઓ દ્વારા મહત્વ બતાવવા માં આવ્યુ છે. જેમાં પુસવંન સંસ્કાર અતિ મહત્વપૂર્ણ છે. જેના માધ્યમથી ગર્ભમાં અવતરીત થઈ રહેલા બાળક નો શારીરીક ,માનસીક પરિપકવ વિકાસ કેવી રીતે સંભવ છે એ ભાવી માતા પિતા ને સમજાવામાં આવે છે. આજ ઉદ્દેશ્યને લઈ માલપુર રોડ ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર પર પ્રાણપતિષ્ઠા બાદ આજે પહેલી વાર  ગર્ભધારણ બહેનો ના પુંસવન સંસ્કાર ગાયત્રી પરિવારની બહેનો દ્વારા વૈદિક મંત્રો , યજ્ઞીય  વાતાવરણ તથા સંસ્કાર સૂત્રો સાથે ઔષધિના રસપાન દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતી સમર્પિત કરી કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના આવો ગઢે સંસ્કારવાન પેઠી અંતર્ગત મા ના  ગર્ભમાં વિકાસ  પામી રહેલા બાળકનો આધ્યામિક વિકાસ કેવી રીતે સંભવ છે એબાબતે આવનારા 6 મહિના સુધી ગાયત્રી પરિવાર ની બહેનો દ્વારા વિશેષ માર્ગ દર્શન પુરુ પાડવામાં આવશે.     ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ,માલપુર રોડ પર પ્રત્યેક ગુરુવારે સવારે નિશુલ્ક પુંસવન સંસ્કાર કરાવવા માં આવશે એવુ એક અખબારી યાદી માં જાણકારી આપવા માં આવી છે.


Write Your Comments Here:


img

anganwadi स्कूल मैं जाके गायत्री मंत्र और गायत्री माँ के चम्त्कार् के बारे मैं बताया

मैं यशवीन् मैंने आज राजस्थान के barmer के बालोतरा मैं anganwadi स्कूल मैं जाके गायत्री माँ के बारे मैं बच्चों को जागरूक किया और वेद माता के कुछ बातें बताई और महा मंत्र गायत्री का जाप कराया जिसे आने वाले.....

img

युग निर्माण हेतु भावी पीढ़ी में सुसंस्कारों की आवश्यकता जिसकी आधारशिला है भारतीय संस्कृति ज्ञान परीक्षा -शांतिकुंज प्रतिनिधि आ.रामयश तिवारी जी

वाराणसी व मऊ उपजोन की *संगोष्ठी गायत्री शक्तिपीठ,लंका,वाराणसी के पावन प्रांगण में संपन्न* हुई।जहां ज्ञान गंगा की गंगोत्री,*महाकाल का घोंसला,मानव गढ़ने की टकसाल एवं हम सभी के प्राण का केंद्र अखिल विश्व गायत्री परिवार शांतिकुंज,हरिद्वार* से पधारे युगऋषि के अग्रज.....

img

Yoga Day celebration

Yoga day celebration in Dharampur taluka district ValsadGaytri pariwar Dharampur.....