Published on 2019-03-04 RAJKOT
img

Ashvmegh Rajat Jayanti, Rajkot
૨૪ લાખ ગાયત્રી મહામંત્ર નું અનુષ્ઠાન
રાજકોટમાં યોજાનાર અશ્વમેઘ રજતજયંતિ મહોત્સવ🚩 અંતર્ગત ગાયત્રી પરિવાર રાજકોટ (ઉપલાકાંઠા) દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે તા.૦૪/૦૩/૧૯ મહાશિવરાત્રિથી ૧૪/૦૪/૧૯ ચૈત્ર સુદ નોમ રામનવમી સુધી *૨૪ લાખ* ગાયત્રી મહામંત્રનું સામુહિક અનુષ્ઠાન 🔥રાખેલ છે.તો સર્વે પરિજનને આ નિઃસ્વાર્થ કાર્યમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ છે.

સમય🕔 : સવારે ૫.૩૦ થી સાંજે ૯.૩૦ વાગ્યા સુધી
સ્થળ : ગાયત્રી જ્ઞાન મંદિર,જમના પાર્ક, શેરી નં ૬, રાજકોટ

~ ગાયત્રી પરિવાર રાજકોટ (ઉપલાકાંઠા)


Write Your Comments Here:


img

Weekly Yagya

In the village of Sarhila weekly yagya is regularly held and many people are becoming part of this yagya......

img

साप्ताहिक यज्ञ

पिछले एक वर्ष से समस्तीपुर जिले के सरहिला ग्राम में सुश्री मनोरमा जी के तत्वाधान में साप्ताहिक यज्ञ का आयोजन किया जा रहा है। प्रत्येक दिन लगभग 20-25 लोग इस यज्ञ में शामिल होते हैं। समय समय पर अनुष्ठान भी.....

img

नौ कुण्डी यज्ञ

मोंटफोर्ट इंटरकालेज लक्सर संस्थापक श्री यशवीर चौधरी जी द्वारा अपने नए हाल का शांतिकुंज के आये टोली के माध्यम से नौ कुंडी यज्ञीय परिवेश में अपने हाल एवं ऑफिस का उद्दघाटन किया।.....